ક્રિમિનલ કેસ - ભાગ 15

  • 3.1k
  • 1
  • 1.7k

એક અંધારા ઓરડામાં એક વ્યક્તિ ઘાયલ હાલતમાં જમીન પર પડ્યો હતો.બીજો વ્યક્તિ તેની બાજુ માં બેઠી હતો. તેના હસ્તનો અવાજ સંપૂર્ણ ઘરમાં ગૂંજી રહ્યો હતો.નીચે પડેલી ઘાયલ વ્યક્તિ “પાણી..પાણી...”માંગી રહી હતી.પરંતુ પેલા વ્યક્તિને કોઈ જ ફરક નહોતો પડી રહ્યો.“શું જોવે છે તારે? કોણ છે તું? મારી સાથે તારી શું દુશ્મની છે?”પેલા ઘાયલ વ્યક્તિ એ પૂછ્યું.“અરે...આવી હાલતમાં પણ આટલા પ્રશ્નો પૂછે છે.હું કોણ છું એ તારે જાણવાની જરૂર નથી.અને મારે કે જોવે છે એ તો હું લઈ ને જ રહીશ. બદલો!!”“કેવો બદલો?”“કારણ તો એ લોકો ને પણ નથી ખબર જેની સાથે મારો બદલો છે તો તું જાણી ને શું કરીશ?તું તો