JAILER movie review મારી નજરે

  • 3.7k
  • 1
  • 1.3k

નમસ્કાર મિત્રો હું વિશેશ ફરીએક વાર આપની સમક્ષ છું સુપરસ્રટાર રજની સરની જેલર મુવીના રીવ્યુ સાથે,જેલર મુવીના ડિરેક્ટર છે નેલસન દિલીપકુમાર, ડોક્ટર જેવી હિટ ફિલ્મના ડિરેક્ટર પણ તેઓ જ છે,ફિલ્મના પ્લોટની વાત કરીએ તો રજની કાંત એક રીટાયર જેલર છે જે હવે પોતાની ફેમિલી સાથે ખુશીથી રહી રહ્યા છે, તેમનો પુત્ર પણ પોલીસ ઓફિસર છે અને તેમનો પોત્ર હજી નાનો છે સ્કૂલમાં ભણવા જાય છે અને દાદા સાથે યૂટ્યૂબ ચેનલમાં નવા નવા એન્ટ્ટેનિંગ વિડિયો બનાવી મજાનો સમય વિતાવે છે,ફિલ્મનો વિલન રાજ્યમાંથી ભગવાનની મૂર્તિઓની ચોરી કરીને વિદેશમાં મોકલે છે અને લોકોની ભાવના સાથે રમત રમે છે સાથે - સાથે ઘણી હત્યાઓ