ધ્રુવલ : તું વાત કરી રહી છે..એ તો બરોબર પણ તારા સમ નું શું થયું ? રોઝ : હા ! તને કહું છું...થોડી ધીરજ તો રાખ.ધ્રુવલ : ધીરજ રખાય એમ જ નથી...જ્યા સુધી તું મને કહીશ નહિ ત્યાં સુધી.રોઝ : બાપ રે....તો સાંભળ..કાલે આપણે બંને ફોન પર વાત કરી રહ્યા હતા....તું બોલી ને અને હું સાઇલેન્ટ માં...ત્યારે મારા ભાઈ ને ખબર પડી ગયી. થોડી વાર રહી ને એ મારા રૂમ માં આવ્યો... (રોઝ નો ભાઈ : રોઝ....તું સાચ્ચે પેલા ને વાત નથી કરતી ને ? રોઝ : હા ભાઈ હું સાચ્ચે વાત નથી કરતી..!રોઝ નો ભાઈ : એને ફોન પણ