ધૂપ-છાઁવ - 110

(19)
  • 2.5k
  • 3
  • 1.6k

લગ્નની તારીખ વિશે ચર્ચા પૂર્ણ થયા બાદ કૃષ્ણકાંતજી પોતાના ઘરે જવા માટે નીકળ્યા અને ધીમંત શેઠ પણ લક્ષ્મીને અને અપેક્ષાને તેમના ઘરે મૂકવા જવા માટે ઉભા થયા. લક્ષ્મીએ ના જ પાડી પરંતુ ધીમંત શેઠ જીદ કરીને તે બંનેને મૂકવા માટે ગયા. રસ્તામાં ધીમંત શેઠની ગાડીમાં ફરીથી લગ્નની તારીખ બાબતે ચર્ચા ચાલી એટલે લક્ષ્મીએ હું આવતીકાલે સવારે તમને ફાઈનલ તારીખ આપણે કઈ રાખવી છે તે જણાવી દઉં..તેમ કહ્યું. થોડીક જ વારમાં લક્ષ્મીબાનું ઘર આવી ગયું એટલે લક્ષ્મીબા નીચે ઉતરીને પોતાના ઘર તરફ રવાના થયા અને અપેક્ષા ધીમંત શેઠને બાય કહેવા માટે ઉભી રહી ધીમંત શેઠે પણ અપેક્ષા સાથે વાત કરવાના ઈરાદાથી