ઝમકુડી - પ્રકરણ 10

  • 3.2k
  • 1
  • 2.3k

ઝમકુડી ભાગ ,@ 10આખા દિવશ ની સફર કરયા પછી ,સુકેતુ ને ઝમકુડી ભીનમાલ પહોંચે છે ,......ઝમકુડી ને આવેલી જોઈને આખા મહોલલા મા બધા ભેગા થયી જાય છે ,પહેલાં ની ઝમકુડી તો જાણૈ કયાક ખોવાઈ જ ગયી છે ,આજે પોતાના પિયર ,પોતાના ઘરે આવેલી ઝમકુડી તો કોક મોટા ઘર ની વહુ હોય એવુ લાગી રહયૂ હતુ , મંગળા બા ફટાફટ ઓશરી મા ખાટલો પાથરખ છે ને નવુ નકકોર ગાદલુ પાથરી નવી ચાદર બીછાવે છે ,જમનાશંકર ગિમને પાદરે રામજી મંદિરમાં પુજા માટે ગયા હતા ,ને શંભુ દોડતો મંદિરે જયી પપ્પાને બોલાવી લાવે છે ,પપ્પા જલદીથી હેડો ઘેર ઝમકુડી ને જીજાજી આવ્યા છે