શિખર - 11

(13)
  • 2.3k
  • 3
  • 1.6k

પ્રકરણ - ૧૧ શિખર આજે પહેલીવાર પોતાના પગ પર ઉભો રહીને ચાલવા લાગ્યો હતો. શિખરને આ રીતે કોઈપણ સહારા વિના પોતાના પગ પર ઊભેલો જોઈને પલ્લવી, નીરવ અને તુલસી ત્રણેય જણા ખૂબ જ ખુશ થઈ ગયા. હજુ તો આ ત્રણેય જણા બહુ ખુશ થઈ જ રહ્યા હતા ત્યાં જ એમના ઘરની ડોરબેલ વાગી. પલ્લવીએ જઈને દરવાજો ખોલ્યો તો સામે રોનિત, માધુરી અને એની બંને દીકરીઓ દિશા અને ઈશા ઊભા હતા. ઘણા સમયે પોતાના કાકાજી સાસુ સસરા અને એમની દીકરીઓને જોઈને પલ્લવીને ખૂબ જ આનંદ થયો. એમણે એ ચારેયને આવકાર આપ્યો. તુલસી અને નીરવ પણ બંને બહાર આવ્યા. નીરવ પણ પોતાના