Why 9 is magic number? - 1

  • 3.1k
  • 1
  • 1.3k

શું તમે ક્યારેય વિચાર્યું છે કે શા માટે 9 એક જાદુઈ નંબર છે? મારા પ્રિય વાચક મિત્રો મે એક વીડિયોમાં સાંભળેલું કે 9 એક જાદુઈ નંબર છે. તો એ શા માટે જાદુઈ નંબર છે એના વિશે મે ઘણા બધા ફેકટ એકત્રિત કર્યા છે, જે હું તમને જણાવવા ઇચ્છું છું. ચાલો આપણે આ રહસ્ય ને ખોલીએ અને જાણીએ કે 9 એક જાદુઈ નંબર શા માટે છે. શું 9 નંબરના જાદુમાં જોડાવા માટે તૈયાર છો? મિત્રો જેની જન્મ તારીખમાં 9 date, month અથવા તો કોઈ બે digit નો સરવાળો 9 થાય એ વ્યક્તિ ખૂબ Lucky હોય છે. તો ચાલો આપણે facts જાણીએ.......આગળ