અધૂરી રહી ગઈ

  • 2.3k
  • 1.1k

જીવન જીવવાની કળા શીખતા શીખતા અધૂરી રહી ગઈ.મનને માનવતા મનાવતા હું પોતે જ જવાબદાર બની ગઈ.વાતો કરતી મોટી અને અનુસરતી અધૂરી એવી અધૂરી હું રહી ગઈ.હું નિત્યા ઘરની તમામ જવાબદારી અદા કરવા જતાં પોતે અધૂરી રહી ગઈ.હું નિખાલસ નિત્યા,રોજ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી,તૈયાર થતી અને મંદિર જતી.હું હતી પરણિત એટલે જવાબદારી પૂરી નિભાવતી.સવારે ઉઠીને બધાંની સાથે મળીને કામ કરતી પણ ઘરનું કામ તો મારે ભાગે આવે.મહિનાની પહેલી તારીખે પગાર તો હાથમાં મલી જતો.પણ હિસાબ કરું ત્યારે હંમેશા સરભર થયી જતું.બચાવી શકું રૂપિયો એવી કોઈ શક્યતા નહોતી.મોંઘવારીમાં જીવન જરૂરી ચીજો પાછળ ખર્ચ વધે જતો ક્યારેક મારા પિયરથી આપેલ ભાઈ,કે પપ્પા