મરનાર પાછળ મરી થોડુ જવાય..!

  • 1.8k
  • 1
  • 828

“કયાંક ઝરણાંની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે, ક્યાંક તારી યાદની મોસમ રડી છે. ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,લાગણી નામે હવેલી ક્યાં ખડી છે.” ~શ્યામ સાધુ        “મેડમ, રિચાનું વર્તન બહુ બદલાય ગયુ છે..ઉત્સાહથી અને ઉમંગથી તો જાણે અણગમો થઈ ગયો છે..કોઈ એને મદદ કરે એ એને ગમતું નથી, વધારે કોઈ સાથે જલ્દી ઈન્વોલવ પણ નથી થતી..અને કોઈ પણ વાતમાં એને સારપ ઝરા જેટલી પણ દેખાતી નથી..બસ બે વર્ષ પહેલા મૃત જન્મેલા અમારા બાળકની વાત કરીને રડયા રાખે છે..અમારા બંનેના પરિવારે અથાક પ્રયત્નો કર્યા કે રિચા ખુશ રહે આ દુ:ખથી ખદબદતા ભુતકાળને પડતો મુકી દે પણ રિચાને એવું કંઈ જ