પ્રારંભ - 94

(58)
  • 3.9k
  • 4
  • 2.6k

પ્રારંભ પ્રકરણ 94કેતન ધરમશીભાઈની દીકરી નીતાની સગાઈ પ્રસંગે જામનગર આવ્યો હતો અને આજે સવારે ૧૦ વાગે સગાઈનું મુહૂર્ત હોવાથી એ જયેશની સાથે ધરમશીભાઈના બંગલે આવ્યો હતો. જે છોકરા સાથે નીતાની સગાઈ થવાની હતી એ નીરજની બધી જ વાતો એણે આરામ હોટલના રેસ્ટોરન્ટમાં સાંભળી હતી. એટલા માટે એણે સગાઈના મુહૂર્તમાં જ નીરજને ત્રણ થપ્પડ મારી દીધી હતી અને બધા મહેમાનોની વચ્ચે નીરજની ગંદી રમત ખુલ્લી કરી દીધી હતી. એ પછી બધા જ મહેમાનો સગાઈ કર્યા વગર જ રાજકોટ જવા માટે રવાના થઈ ગયા હતા.એ પછી જયેશે કેતનની સિદ્ધિઓ વિશે ધરમશીભાઈ સાથે વાત કરી જે એમના તમામ મહેમાનો પણ સાંભળતા હતા. એ