શિખર - 9

(12)
  • 2.5k
  • 1
  • 1.7k

પ્રકરણ - ૯ મનુષ્ય ઈચ્છે છે કંઈક અને થાય છે એથી કંઈક અલગ જ. તુલસી, પલ્લવી, નીરવ અને શિખરના જીવનમાં પણ કંઈક આવું જ બનવાનું હતું. પલ્લવી અને નીરવનો અકસ્માત થતાં જ ગાડી પાણીમાં ખાબકી ત્યારે ત્યાં આજુબાજુમાં કોઈ હાજર નહોતું. રસ્તા પરથી થોડાં ઘણાં વાહનો પસાર થઈ રહ્યા હતા પરંતુ કોઈ મદદ કરવા માટે ઊભું રહેતું નહોતું. નકામો પોલીસ કેસ થાય અને ફસાઈ જવાય તો એવી બીકને લીધે કોઈ આ લપમાં પડવા ઈચ્છતું નહોતું. પલ્લવી તો બિલકુલ બેભાન જ થઈ ગઈ હતી પરંતુ નીરવ હજુ થોડો હોશમાં હતો એટલે એણે ગાડીના દરવાજામાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો. મહામહેનતે એ ગાડીમાંથી