ગુમરાહ - ભાગ 5

(23)
  • 4.2k
  • 4
  • 3k

ગતાંકથી... દિનકરરાય : "બસ હવે તારો શક મજબૂત થવાનું ખાસ કારણ છે . લાલચરણે પોતે કદાચ ચોરી કરી હોય અથવા કોઈપણ માણસને ખાસ રોકીને તેને એ ચાવી આપીને એ કાગળિયા પેટીમાંથી ચોરાવ્યા હોય. એ બધી માથાકૂટ કરવાનું લાલચરણ ને શું કારણ ! પણ ...ગઈકાલે જ્યારે તે આ રૂમમાં એકલો હતો ત્યારે શા માટે એ કાગળિયા તેણે કાઢ્યા નહીં હોય ?એ તે તેમ કરી શકત. ત્યારે મારું પાછું એમ માનવું થાય છે કે ,ચોર તો કોઈ સામાન્ય માણસ જ હોવો જોઈએ, અને પૈસાની પેટી ધારીને તે ખોલવા જતા તું આવી પહોંચ્યો એટલે તે નાસી ગયો હોવો જોઈએ .લાલ ચરણે અથવા તો