સપ્ત-કોણ...? - 8

  • 2.5k
  • 1
  • 1.6k

ભાગ -૮ "ઈશ્વા નથી મળી રહી.. ન તો એ રૂમમાં છે અને ન અહીંયા નીચે." "શું......? ઈશ્વા ગાયબ છે..?" ઉર્મિએ હોટેલના કોરિડોરની ભીંત પકડી લીધી. "ઈ......શુ....." મમ્મી મારી ઈશુ બરાબર તો હશે ને? એ મને કીધા વગર ક્યાંય જતી નથી તો આજે અચાનક એ ક્યાં જતી રહી?" વ્યોમનો અવાજ તરડાઈ ગયો. "ચિંતા નહીં કર દીકરા, આપણી ઈશ્વા જ્યાં હશે ત્યાં હેમખેમ જ હશે. જલ્દી જ મળી જશે. હું આકાશ પાતાળ એક કરી દઈશ, જરૂર પડ્યે પોલીસ કમિશનરને પણ બોલાવી લઈશું. સૌ સારાવાનાં થઈ જશે બેટા." "પણ... મમ્મી, મારી ઈશુને કાઈ થઈ ગયું તો...?" "માતાજી પર શ્રધ્ધા રાખ બેટા, આપણે એમની