વસંત વિલા - એ હોન્ટેડ હાઉસ - 21

(12)
  • 2.8k
  • 1
  • 1.2k

પ્રકરણ 21 ડોરબેલ સાંભળીને વિશાલ દરવાજો ખોલે છે તો સામે સિદ્ધિદેવી હોય છે. વિશાલ ખસી ને તેમને રૂમમાં અંદર આવવા કહે છે. તે વિશાલને  પૂછે છે પોતે જે સાંભળ્યું કે વસંતવિલામાં તેના માલિક સુકેશની લાશ બહુ ખરાબ હાલતમાં મળી આવી છે તે વાત સાચી છે કે  અફવા તે જાણવા આવી છું. વિશાલ કહે છે કે તે વાત બિલકુલ સાચી છે. હું આજે સવારે જ વસંતવિલા ગયો હતો. દહેરાદુનથી  પોલીસ સુકેશનું અરેરેસ્ટ વોરંટ લઇ ને તેની તપાસમાં આવી હતી. તેઓ વસંતવિલા જતા પહેલા મને તેમની સાથે લઇ ગયા હતા પ્રતાપ અંકલે  આ વસંતવિલા ખરીદતા પહેલા તેના દસ્તાવેજ જોઈ ને કઈંક શંકાસ્પદ