કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 86

(22)
  • 6k
  • 2
  • 4.1k

આ બાજુ બરાબર બે દિવસ પછી સમીર પરીને ફોન કરીને પૂછે છે કે, "શું કરો છો મેડમ, બહુ બીઝી થઈ ગયા છો તમારી સ્ટડીમાં?""હા બસ, હવે આ લાસ્ટ સેમ. છે એટલે પૂરેપૂરું ધ્યાન લગાવીને ભણવું છે.""તો પછી ક્યારે મળો છો? આજે ફાવશે?""હા, ફાવશે.""ઓકે તો, કેટલા વાગે આવું બોલ?""ફોર ઓ ક્લોક!""ઓકે તો આવું હમણાં..""ઓકે ચલ બાય."અને પરી ફોન મુકીને પોતાની સ્ટડી ઉપર ફોકસ કરવા લાગી અને સમીર પોતાના કામમાં બીઝી થઈ ગયો....હવે આગળ...નક્કી કર્યા પ્રમાણે સમીર આજે સમયસર જ પરીના કોલેજ કેમ્પસમાં ચાર વાગ્યે હાજર થઈ ગયો હતો અને પરી પોતાના ક્લાસમાંથી બહાર આવે તેને માટે વેઈટ કરી રહ્યો હતો.પરી પોતાની