ઝમકુડી - પ્રકરણ 5

(12)
  • 4k
  • 2
  • 2.9k

,ઝમકુડી ભાગ @ 5 .........ઝમકુડી ની સગાઈ ની વાત ગામ આખા મા પવન વેગે ફેલાઈ ગયી , ખુબ પૈસા દાર સાસરી ને મોટા શહેરમાં પરણી ને જશે ,એ વાત થી ઝમકુડી પણ ખુશ હતી ,મંગળા બેન ને જમના શંકર ને ચિંતા થતી હતી ,કે આમ અચાનક જ જાન પહેચાન વીના અલગ સમાજ મા દીકરી ને પરણાવી દેવી ......હા કે ના બોલવાનો એક મોકો પણ ના આપ્યો ,.......ને નરોતમદાશ દાશ વરસો જુના યજમાન એટલે કયી બોલી પણ ના શકાયુ ........ભીનમાલ ની આજુબાજુ ના ગામડાઓમાં પણ જમના શંકર ની એક સફળ ગોર મહારાજ ની છાપ હતી ,એમનો સ્વભાવ એવો કે ગામ નુ