પ્રેમની અનુકંપા - ભાગ ૧૫

  • 3.6k
  • 4
  • 2k

પ્રકૃતિ અને વીર ઘરે પહોંચે ત્યાં ઘણું મોડું થઈ ગયું હોય છે. બન્નેને મોડા આવતા જોઈને વિશ્ર્વાસભાઈ બોલ્યો. આજનો દિવસ કેવો રહ્યો. કેમ થોડું મોડું થયું.?વીર ની સામે જોઈને પ્રકૃતિ એ ઈશારો કર્યો કે તું ચૂપ રહેજે હું પપ્પા ને સંભાળી લઈશ. અરે ... બહાર ગયા હોય એટલે સમયનું ક્યાં ભાન હોય. ઉપરથી અમદાવાદનાં ટ્રાફિકની વાત જ શું કરવી.!સારું સારું. બંને ફ્રેશ થઈ ને જમી લો. પપ્પા નું આટલું કહેતા જ પ્રકૃતિ ને હાશકારો થયો. આજ સુધી ક્યારેય તે ખોટું બોલી હતી નહિ પણ આજે અધૂરું સત્ય બોલી ને થોડીક રાહત અનુભવી.આખો દિવસ ટ્રાવેલિંગ કરીને વીર થાક્યો હતો. એટલે કોઈ