પ્રેમ કે આકર્ષણ - ભાગ 5

  • 3.1k
  • 1.8k

(પાછળ ભાગ માં જોયું કે ધ્રુવલ અને રોઝ બંને વાત કરી રહ્યા હતા....) ધ્રુવલ : તું જ વિચાર હું શું કરીશ ? તારી સાથે વાત કર્યા વગર હું રહી પણ નહિ શકું. મારો દિવસ જ નહિ જાય. રોઝ : શીખવું પડશે તારે મારા વગર રહેતા.ધ્રુવલ : તું શીખી લઈશ ? રોઝ : મારે પણ શીખવું પડશે. ધ્રુવલ : મને તો તારી સાથે કાલ થી વાત નથી કરવાની એ વિચાર માત્ર થી જ શરીર ના અંગ ઢીલા પાડી રહ્યા છે. તો તારા વગર ની આદત હું કેમનો પાડીશ ? રોઝ : મારે તને એક વાત પુછવી છે. ધ્રુવલ : ટોપિક ચેન્જ