ધૂલો તો હરખપદૂડો (DTH) - 44

  • 1.5k
  • 672

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૪આપણે જોયું કે મૂકલા મુસળધારના વિનીયા વિસ્તારીને ચકાસવા માટે ચલાવેલ ગપગોળા અકસ્માત વર્ણન જેવો જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે હકીકતમાં થાય છે. થોડીવાર બાદમાં જ મૂકલા મુસળધારના કેતલા કીમીયાગારને ચકાસવા ચલાવેલ બીજા ગપગોળા પ્રમાણે જ ધૂલા હરખપદૂડાનો લંડનવાસી મિત્ર ભારત અચાનક આવી ત્રણ દિવસ માટે મુંબઈ દર્શન કરવા ધૂલા હરખપદૂડા પાસે મદદ માંગે છે. આમ એના આ કાલ્પનિક તુક્કા સાચાં પડતા એમના મિત્ર વર્ગની હાજર મહિલાઓ એને ચમત્કારિક બાબાનો દરજજો આપી એક આશ્રમ ખોલવા તૈયારીઓ કરી રહી છે. હવે આગળ...એક તરફ મૂકલા મુસળધારના કાલ્પનિક તુક્કા પણ રજેરજ સાચાં પડે છે એવી જાણ ધૂલા હરખપદૂડાએ