પ્રેમ કે આકર્ષણ - ભાગ 4

  • 3k
  • 1.9k

(પાછળ ભાગ માં આપણે જોયું કે હવે રોઝ ના ઘરે ધ્રુવલ અને રોઝ ની વાત કરવાની હતી. જેથી બંને ને રેડ સિગ્નલ મળી જાય.) (ઘણા દિવસો થઇ ગયા કોઈ વાત એના ઘરે પહુંચી નહિ. છેવટે રોઝે એના પપ્પા ને વાત કરી કે....) રોઝ : પપ્પા....એક છોકરો છે આપણી જ્ઞાતિ નો જ છે. અને આપણા ફેમિલી રિલેશન માં જ છે.રોઝ ના પપ્પા : છોકરો આપણી જ્ઞાતિ નો છે...એતો બરોબર છે. પણ ફેમિલી બેકગ્રાઉન્ડ કેમનું છે એ બધું જાણવું બૌ જ જરૂરી છે. રોઝ : હા.....તો તમે એના માટે આપણે ભાભી ના બહેન છે ને એમની સાસરી માં પૂછી શકો છો. એ