હકીકતનું સ્વપ્ન..!! - 30

  • 2.8k
  • 1.8k

પ્રકરણ 30 તણાવ..!! જમ્યા પછી અવનીશ બધું સાફ કરવા માટે કિચનમાં જાય છે .... અને હર્ષા તેની પાછળ પાછળ ફર્યા કરે છે... " અરે... હર્ષા ... કેમ પાછળ પાછળ ફરે છે ..... ?? આરામ કર ને... " " પણ અવનીશ.... હવે .... કેટલું સુઇશ...? " " હા ... કઈ નહિ તો એક જગ્યાએ બેસ ને ... આમ તો થાકી જઈશ... " " હા ... ઠીક છે..." હર્ષા બેડ પર બેસી જાય છે અને અવનીશ કામ પતાવીને હર્ષા પાસે આવે છે .. " હર્ષા ... એક વાત પૂછું....? " " હા.... અવનીશ.... બોલો ને.... " " હર્ષા.... આપણે હમણાં કંઈ નવી