હકીકતનું સ્વપ્ન..!! - 28

  • 3.2k
  • 2k

પ્રકરણ 28 રક્ષાસૂત્ર...!! થોડી ક્ષણમાં ફરીથી દરવાજા પર ટકોરાનો અવાજ સંભળાય છે.... અવનીશ ફરીથી દરવાજા પાસે જાય છે અને દરવાજો ખોલે છે.... " સુરેશ....? ભાભી...? આવો આવો...." " હા..કેવું છે હવે ભાભી ને....? " " સારું છે... " " શું કરે છે...? " " સૂતી છે ... ભાભી... " સુરેશ અને તુલસી ઘરમાં પ્રવેશે છે .... અવનીશ ફરી વખત હર્ષા ને જગાડવાનો પ્રયત્ન કરે છે પણ હર્ષા તરફથી કોઈ જવાબ જ મળતો નથી ..... "હર્ષા.... હર્ષા.... કોણ આવ્યું છે....? આ તરફથી હજુ પણ કોઈ પ્રત્યુત્તર મળતો નથી .... " " અવનીશ રહેવા દે.... સુવા દે .... " " હા અવનીશભાઈ....