હકીકતનું સ્વપ્ન..!! - 26

  • 3.2k
  • 1.9k

પ્રકરણ 26 સ્પર્શ...!! "અવનીશ , રક્ષાસુત્ર માટે ભાભી ઘરે આવે પછી જ થશે...!! " "મતલબ 2 દિવસ પછી.." " હા...ઓકે..." " અને એક વાત ધ્યાનમાં રાખજે કે , જ્યાં સુધી ભાભી ઠીક ના થાય ત્યાં સુધી ભાભી સાથે નજીકના સંબંધો બિલકુલ ઓછા રાખજે કારણ કે એક જોતા અત્યારે ભાભી જ તારા જીવના દુશ્મન છે ....." " સુરેશ ... શું બોલે છે તું...? " " હા... એની અંદર જે છે એ..." "હમ્મ..." "કંઈ નહિ... ચિંતા ના કરીશ ...હું છું તારી સાથે.." " હા... સુરેશ..." " હોસ્પિટલ જઈએ હર્ષા ભાભી રાહ જોતા હશે..." "હમ્મ" સુરેશ બાઇક સ્ટાર્ટ કરે છે અને બંને હોસ્પિટલ