હકીકતનું સ્વપ્ન..!! - 22

  • 3k
  • 1.8k

પ્રકરણ 22 હકીકત કે સ્વપ્ન...? અવનીશ અચાનક પરસેવાથી રેબઝેબ થઈ બેડ પર જાગીને બેઠો થઈ જાય છે... પોતાની બાજુમાં હર્ષાને સુતેલી જોઈ રાહત અનુભવે છે.... અવનીશ ચિંતાતુર બની હર્ષાની સામે જોઈ રહે છે પણ અવનીશ જેવું હર્ષાની સામે જુએ છે તેવી જ હર્ષા આંખો ખોલે છે અને એક જ શેતાની હાસ્ય આપે છે જાણે હર્ષા જ બધું કરી રહી હોય...!! આ જોઈ અવનીશ એક ધ્રુજારી અનુભવે છે... અને પોતાની આંખો ચોળે છે કે પોતે ઊંઘમાં તો નથી ને અને પછી ફરીથી હર્ષાની સામે જુએ છે તો હર્ષાને સુતેલી જોઈ પોતે પણ સૂઈ જાય છે પણ સુતા સુતા અવનીશના મનમાં ઘણા