તું અને તારી વાતો..!! - 23

  • 2.1k
  • 900

પ્રકરણ 23 તારો સાક્ષાત્કાર...!! વિજય પોતાની બાઈક સાઈડ પર રાખ્યા પછી રશ્મિકાની સામે પાછળ ફરીને જુએ છે વિજયનો આશ્ચર્ય ચકિત થયેલો ચહેરો જોઈ રશ્મિકા ખડખડાટ હસવા લાગે છે..... " શું ...વાંદરી તું પણ ..." " હા ....તો ભૂત સાચી જ વાત છે ને..!!?" " અરે પાગલ, મારા શબ્દોને નહીં મારી લાગણીને જો.." " હા, હશે ...ભૂત.. ખબર છે હો.... ચાલ, ચાલ હવે...બાઈક ચલાવ..." "હા.... વાંદરી..." વિજય Smile સાથે પોતાની બાઈક start કરે છે અને બંને નામાંકિત કર્મનાથ મહાદેવના મંદિર તરફ નીકળી જાય છે.... "ભૂત.....!!!" "Hmmmm.." "મને ડર લાગે છે યાર...!!!" "શેનો ડર...!!??" "શું આપણે સાચા છીએ...?? ભૂત..." "રશુ.... એ બધી