તું અને તારી વાતો..!! - 22

  • 2.2k
  • 1k

પ્રકરણ 22 બસ મારુ સર્વસ્વ એક તું...!! "રશુ.... કોઈ પણ પરિસ્થિતિમાં જો સમાજનો વિચાર કરીશુંને તો આપણે જ્યાં છીએ ને..ત્યાં જ રહીશું... And Always be Positive.... તું શું કામ એવું વિચારે છે કે... આ સમાજ આપણને નહીં સ્વીકારે...!!?? જો આપણાં પ્રેમમાં તાકાત હશે ને તો એમને પણ સ્વીકારવું પડશે...!! અને હા... રશુ... યાદ રાખજે કે હું હંમેશા તારી સાથે જ છું એ પણ પછી કંઈ પણ રીતે...." "Hmmm" રશ્મિકાને વિચારોની ગડમથલ કરતાં જોઈ વિજયને તેની ચિંતા થવા લાગે છે.... "રશું ફ્રેશ થવા માટે ક્યાંક બહાર જઈએ..??" "Hmmm... પણ તમારું કામ...?" "એક કામ કરીએ.... હું આ કામ સાથે લઈ લઉં અને