તું અને તારી વાતો..!! - 21

  • 2.2k
  • 1.1k

પ્રકરણ 21 તને પામવાની ચાહત.......!!! રશ્મિકા ને આ રીતે જતાં જોઈ વિજય સહેજ દુઃખી થાય છે.. રશ્મિકાને નારાજ કર્યાંની લાગણી અનુભવે છે... એટલે વિજય પણ બિલનું પેમેન્ટ ચૂકવી ત્યાંથી નીકળે છે... રશ્મિકાને પોતાની બાઇક પાસે ઉભેલી જોઈ વિજય તેની પાસે જાય છે... વિજય બાઇક પર બેસી કી લઈને બાઈક સ્ટાર્ટ કરે છે.. " રશું , જઈએ...?" "Hmm" રશ્મિકા પણ વિજયની પાછળ બેસી જાય છે.. રશ્મિકાનો મૌન ચહેરો જોઈ વિજય પણ દુઃખી થાય છે... બાઈક પર જ રશ્મિકાનું મૌન તોડવાના પ્રયત્ન કરે છે... "રશું ...સોરી...મેં કીધું એમાં ખોટું લાગ્યું ? પણ રશું... આપણે આટલા બધાં ક્લોઝ છીએ તો જવાબ કેમ નથી