ગુમરાહ - ભાગ 3

(22)
  • 4.2k
  • 2
  • 3k

ગતાંકથી.... પૃથ્વીને લાલદાસ કરતા મિ. રાયચુરા વધારે જ લુચ્ચો લાગ્યો. લાલદાસે તે બાદ મૃતકના એક મિત્ર તરીકે દિનકરરાયની ઓળખાણ કરાવી. મિ. રાયચુરાએ દિનકરરાય કહ્યું : "હેલ્લો જેન્ટલમેન મૃતક ના કોઈ ભી દોસ્ત ને દુઃખ થાય એવો જ આ બનાવ બનવા પામ્યો જ ખરું ની?" હવે આગળ...... એકદમ લાલ ચરણ તરફ વળીને તેણે કહ્યું : 'હા જોવની, લાલ ચરન, હું ને બિલકુલ ટાઈમ નહી. એટલે એકદમ કામકાજ પર ધિયાન આપીએ તો ઠીક. હા .જોવોની મિ. પૃથ્વીચંદર તમારા મૃતક માનવંતા બાપજીએ પોતાનો વસિયત બનાવવાનું માન મુને આપેલું.લાલચરણ ,કહાં છે તે વીલ?"પૃથ્વીએ પોતાના હાથમાંથી તે વસિયતનામું રાયચુરા ને આપ્યું . " થેંક્યું"એમ કહીને