ઝમકુડી - પ્રકરણ 2

(13)
  • 5.2k
  • 1
  • 3.8k

ઝમકુડી ભાગ @ 2જમનાશંકર ઝમકુડી ને લયી સીરોહી ગામ પહોંચયા .....લગ્ન વાળુ ઘર એટલે દોડધામ મચી ગયી હતી , નરોતમદાશ બોલ્યા ......ગોરમહારાજ તમે આવી ગયા ને , ઝમકુડી બેટા તુ જા અંદર મારી કેતા પાસે એ અંદર છે ,એને પીઠી વધારે લાગી ગયી છે તો બેભાન જેવી થયી ગયી છે ,....ને ગોર મહારાજ તમે સામૈયા ની વિધી ની સામગ્રી તૈયાર કરો ,જાન ગામને પાદર આવી ગયી છે ,ને તયા શીવજી ના મંદિરમાં ઉતારો આપ્યો છે ,.....અરે નરોતમદાશ તમે આમ આટલી ચિંતા ના કરો ,બેબાકળા ના થાઓ બધુ શાંતિ થી પતી જશે ,.....રમીલા બેન તમે એક તાબા નો લોટો ને એક