ઝમકુડી - પ્રકરણ 1

(15)
  • 16.4k
  • 2
  • 8k

.જમકુડી........ભાગ 1@ રાજસ્થાન જીલ્લા નુ છેવાડા નુ ગામ એટલે ભીનમાલ.......નાનુ એવુ ગામ ને બહુ ઓછી વસ્તી ઘરાવતુ ગામમાં .......ગામમાં દરેક જાત ની પ્રજા વસતી હતી ,રાજસ્થાની રાજપૂત ,વાણીયા ,ભ્રામણ, ઠકોર ,જાટ , શાહ જેવી વિવિધ લોકો રહેતાં હતા ,ગામડામાં ની પ્રજા બહુ માયાળુ હોય છે , ગામમાં આજીવિકા માટે પશુપાલન અને ખેતી એ મુખ્ય વ્યવસાય હતો ,જમના શંકર ગોર એ ભીનમાલ પેઢીઓ થી સ્થાયી થયા હતા ,ને ગામમાં ગોરપદુ કરી એમનુ જીવન નિરવાહ ચલાવતા હતા ,પત્ની મંગળા પણ સ્વભાવે સરળ ને મહેનતુ હતી , સંતાન મા એક દીકરો ને ત્રણ દીકરી ઓ હતી , દીકરા નુ નામ શંભુ હતું ને