ભાગ્ય ના ખેલ - 28

  • 3k
  • 1.4k

હવે જસુબહેન હોસ્પિટલમાં થી ઘરે પાછા આવી જતા છોકરા દુકાને વારાફરતી જવાનું સરૂ કરે છે જોકે હજી જસુબહેન ને આરામ કરવા નો હોય છોકરાઓ ટીફીન લઈ આવતા હોય છે છોકરાઓ જસુબહેન ને ફુલ આરામ કરાવતા હોય છે ઘરનું બધું જ કામ છોકરાઓ કરી લે છે પણ જસુબહેન ને કામ કરવા ની સખત મનાઈ કરી દે છે સમય જતાં જસુબહેન ની તબીયત સારી થતી જતી હોય છે હોસ્પિટલમાં થી રજા થયાને એક મહિનો પૂરો થતાં મુનો જસુબહેન ને સમીર નાયક ને બતાવવા માટે લઈ જાય છે સમીર નાયક જસુબહેન ને તપાસી ને ઓલ રાઈટ કહે છે અને કહે છે કે આપણે