મિત્રતા ની વ્યાખ્યા

  • 3.5k
  • 1.6k

કહેવાય છે કે true friends are never apart, May be in distance but never by heart.તેવી જ મિત્રતા ની વ્યાખ્યા સમજાવતા three true friends ની વાત છે.જન્મજાત મિત્રો હતા. કઈ પણ થઈ જાય એક બીજા ના ડાબા ને જમણા હાથ હતા.મિત્રો ની પરિભાષા જ કઈક અલગ હોય છે એમ જ આ three friends ખાલી મિત્રો નહિ એકબીજાનો જીવ કહેવાય.કોઈ દિવસ આવી મિત્રતા ક્યાંય ના જોઈ હોય. એક હસે તો બીજા બે હસે. એક રડે તો બીજા બે રડે.દૂર હોય તો પણ એક ને કઈ થાય તો ખબર પડી જાય બીજા ને.વાત ચીત ના થાય તો પણ એમની મિત્રતા માં કઈ