સ્પર્ધા, એક રેસકોર્સ !

  • 2.5k
  • 1
  • 1.1k

સ્પર્ધા ક્યાં નથી? નાના હોઈએ ત્યારે રમકડાં માટે, મોટા થઈએ તેમ ભણતરમાં, પછી સારા દેખાવા માટે, કરીયર માટે, જોબમાં પ્રમોશન માટે કે પછી સોસાયટીમાં સ્ટેટસ માટે સ્પર્ધા ચાલ્યા જ કરતી હોય છે. દરેકને સ્પર્ધા હોય જ. હું કંઈક કરું, હું કંઈક આગળ વધું, હું મોટો થઉં, અને ના હોય તો બીજા લોકોના સંપર્કથી, દેખાદેખીથી પેલા કરતાં હું વધારે સારો થઉં એવું થઈ જ જાય અને સ્પર્ધા જન્મે. લોકો બુદ્ધિમાં પણ હરિફાઈ કરે છે, કે આના કરતાં મારી બુદ્ધિ વધારે, પેલા કરતાં મારી બુદ્ધિ વધારે. પોતે આગળ વધે તેનો વાંધો નથી, પણ આ તો પોત