ગુમરાહ - ભાગ 2

(25)
  • 5.1k
  • 1
  • 3.8k

ગતાંકથી...... પૃથ્વી એકદમ ઝડપથી કાળા ઊંચા સજ્જન પાસે ગયો અને તેનો હાથ પકડીને બોલ્યો : "પણ મિ. લાલ ચરણ એ તો કહો કે મારા વ્હાલા પપ્પાને થયું હતું શું ?" હવે આગળ.... "અરેરે, શું વાત કરું દિકરા આમ સાવ અચાનક જ ખૂબ જ આઘાતજનક અને દુઃખદ ઘટના બની ગઈ. લાલ ચરણે એકદમ ગમગીની ભરેલા સ્વરે કહ્યું : "વહાલા પૃથ્વી, એમના અચાનક મોતથી મારા જેટલું દુઃખ તો તને પણ થતું નહીં હોય મેં તો મારો કદરદાન માયાળુ મોટાભાઈ ગુમાવ્યો છે .જીગરી મિત્ર ગુમાવ્યો છે એ મારા માટે મારા મોટા ભાઈ સમાન...." "પરંતુ, મારા વ્હાલા પપ્પાને થયું હતું શું ?" એકદમ કડક