ઝંખના - પ્રકરણ - 74

(19)
  • 2.2k
  • 1
  • 1.3k

ઝંખના @ પ્રકરણ 74ગયી વખતે કામીની ની ડીલીવરી સમયે પોતે હાજર નહી રહી શકવાનાં કારણે કામીની નુ શીશુ ગુમાવવુ પડ્યુ હતુ એટલે આ વખતે જયા બેન એ સંસ્થા મા મોટા બેન ને મુકી ને પોતે કામીની ના ઘરે જ રોકાઈ ગયાં હતાં....આ વખતે એ કામીની ની ખુબ જ તકેદારી રાખતા હતાં....છેલ્લા મહીના ચાલુ થયી ગયા હતાં એટલે કામીની એ બયુટીક મા જવાનું બંધ કરી દીધુ હતુ સુમન બેન ને બીજો સટાફ સારી રીતે કામીની ને હેનડલ કરતાં હતા એટલે કામીની ને ચિંતા નહોતી....કામીની અને જયા બેન બન્ને બહુ ખુશ હતા ,જયા મા એક સગી મા ની જેમ કાળજી રાખતા હતાં....ગીતા