ઝંખના - પ્રકરણ - 73

(16)
  • 2.6k
  • 1
  • 1.5k

ઝંખના @ પ્રકરણ 73 મીતા ના જીવનમાં જાણે અંધકાર છવાઈ ગયો ને કામીની નુ જીવન રોશન થયુ મીતા ને આધાત લાગ્યો હતો એ અંદરો અંદર હીજરાયા કરતી હતી ,એના મનમાં ચાલી રહેલા ઘમાસણ નુ કારણ મયંક હતો ,ને એ કામીની નો પતિ છે એ જાણ્યા પછી એ બેચેન થયી ગયી હતી ,ના કહેવાય કે ના સહેવાય એવી પરિસ્થિતિ હતી ,...મંજુલા બેન ,કમલેશભાઈ ને વંશ બધા એને ખુશ રાખવાની કોશિશમાં રહેતા ,ને કમલેશભાઈ ને વંશ વિચારી રહ્યા હતાં કે મીતા ને ઘરમાં કોઈ વાત નુ દુખ નહોતુ ,સુખ ,સાહ્યબી ભર્યુ જીવન હતુ તો પછી મીતા ને કયી વાત નુ ટેન્શન હશે