કસક - 46

  • 2.2k
  • 1
  • 1.1k

કસક -૪૬તારિકા ખુશ હતી કે કવનને આટલા સરસ સ્વભાવની પત્ની મળી રહી હતી, જે તેનું આટલું બધુ ધ્યાન રાખતી હતી. તે બંને કોફી પીતા પીતા વાતો કરતાં હતા.આકાંક્ષા એ કહ્યું “મને કવનની સાથે પહેલી મુલાકાત માંજ ખબર પડી ગઈ હતી કે કવન એક વાર પ્રેમમાં નિષ્ફળ રહી ચૂક્યો છે.”“તને કેવી રીતે ખબર પડી હતી?”“હું એક મનોવિજ્ઞાન ની ડૉક્ટર બનવાની છું. હું ત્યારબાદ તેને મળી ત્યારે મે તેના વિશે ઘણું જાણવાની કોશિષ કરી. તે ઘણી વસ્તુ મારાથી ના છુપાવા માંગતો હોવા છતાં પણ કઇંક છુપાવતો હોય તેવું મને હમેશાં લાગતું.હું ચાહત તો તેની પાસેથી બધુ જાણી શકતી હતી પણ તેવું કરીને