કસક - 45

  • 2.4k
  • 1
  • 1.4k

કસક -૪૫ત્રણ દિવસબાદ આરોહી અને તેની મમ્મી અમદાવાદ આવ્યા.તે પરોઢ ના સમયે આવ્યા હતા તેથી કોઈને તેમના આવ્યાની ખબર નહોતી.કવન તે વાત થી હજી અજાણ હતો.બીજા દિવસે કવન તે નવલકથા ના એડિટર ને મળ્યો અને તેમણે પણ કવનને સલાહ આપી કે આ નવલકથાના બંને પાત્ર અંતમાં મળી ગયા હોત તો વાર્તા યોગ્ય બની જાત. કવન વિચારતો હતો કે ઘણીવાર યોગ્ય બનવું એ કદાચ સંજોગો ને અનુકૂળ નથી હોતું એડિટર સાહેબ. છતાંય કવને તેમને વાર્તા ને અધૂરી રાખવાના બીજા ઘણા કારણો જણાવ્યા જે યોગ્ય કયારેય નહોતા. લોકો હમેશાં અયોગ્ય વાત માંની લે છે યોગ્ય લોકો ના કહેવા પર.આ વાત આમતો ખુબ