કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 85

(21)
  • 5.9k
  • 4
  • 4.1k

"મારી માધુરી મોમ અમદાવાદમાં છે પણ તે કોમામાં ચાલી ગઈ છે મને જન્મ આપ્યા પહેલા તેની માનસિક પરિસ્થિતિ બરાબર નહોતી અને મને જન્મ આપતાં જ તે કોમામાં ચાલી ગઈ છે.""અરે બાપ રે શું વાત કરે છે..?""તો પછી અહીંયા અત્યારે તું કોની સાથે રહે છે.?""આ બધી વાતો મારે તને શાંતિથી બેસીને સમજાવવી પડશે અને તેને માટે સમય જોઈશે આપણે ફરી નિરાંતે મળીશું ત્યારે હું તને મારા જીવનની બધી જ વાત જણાવીશ. હવે અત્યારે બહુ લેઈટ થયું છે આપણે નીકળીએ?""ઓકે, પણ ફરી ક્યારે તું મને મળીશ? અને આમ તારી ફેમિલીયર વાતો અધૂરી અધૂરી કહી છે તો ક્યારે પૂરી કહીશ.""મળીએ એક બે દિવસમાં