ઝંખના - પ્રકરણ - 70

(19)
  • 2.8k
  • 1
  • 1.7k

ઝંખના @પ્રકરણ 70આજે સન્ડે હતો એટલે મયંક એ કામીની ના બયુટકી નુ ઓપનિંગ કામીની ના હાથે જ કરાવી ને સરપ્રાઈઝ આપવા નુ નકકી કર્યુ હતુ , ને આ કામ મા માયા, ધવલ ને ઓફીસ ના બધા મિત્રો એ સાથ આપ્યો હતો ,...બધા ખાશ મિત્રો ને આમંત્રણ આપ્યુ હતુ, બધી તૈયારી ઓ થયી ગયી એટલે માયા એ કહયુ ,જાઓ મયંક ભાઈ કામીની ભાભી ને લયી આવો ,બસ પંદર મિનિટ મા આવ્યો, વિવેક તુ પેલા નાસ્તા વાડા ને ઓડર આપ્યો છે એ એને સમયસય બોલાવી લેજે એટલે બધા નો સમય બગડે નહી ....એમ કહી મયંક ગાડી લયી કામીની ને લેવા નીકળ્યો ,ને