ઝંખના - પ્રકરણ - 69

(21)
  • 2.6k
  • 1
  • 1.4k

ઝંખના @ પ્રકરણ 69કામીની ને મયંક ના લગ્ન શાંતિ થી પતી ગયા ,ને કામીની એ મયંક ના ઘરની ડોર પોતાના હાથ માં સંભાળી લીધી....આમ પણ કામીની કામકાજ ને રસોઈ મા માહીર તો હતી જ ,......ઘરને ચોખ્ખુ ચણક રાખતી ને મયંક ને રોજ સારુ સારુ જમવાનુ બનાવી જમાડતી, મયંક કામીની ની કાબેલિયત જોઈ ખુશ થયી ગયો .....કામીની દુનિયા ની સોથી સારી છોકરી છે , કામુ જેવુ તો કોઈ બીજી હોઈ જ ના શકે મયંક એવુ જ વિચારતો , ઓફિસમાં થોડા દિવશ ની રજા લયી કામીની સાથે હનીમુન માટે સીમલા ,કુલુ મનાલી જયી આવ્યો.....કામીની સાથે એનો વ્યવહાર એકદમ પ્રેમ ભર્યો રાખતો હતો....કામીની