ડભોડીયા હનુમાન દાદાનું મંદિર

(11)
  • 3.8k
  • 1
  • 1.4k

ડભોડીયા હનુમાન દાદાનું મંદિર :         ઘણા સમયથી હનુમાન દાદાના મંદિરે જવાની ઇચ્છા હતી. વરસાદની સીઝન હતી એટલે બાળકોને લઇને દૂર જવું શકય ન હતું. આથી જ અમે ડભોડા હનુમાન દાદાના મંદિરે જવાનું નકકી કર્યું. પરિવાર સાથે અમે સવારના ૧૦ વાગ્યે ડભોડા જવા માટે પ્રસ્થાન કર્યું. રસ્તામાં ગુજરાતી-પંજાબી-કાઠિયાવાડી ઢાબાઓ બહુ જ હતા અને ત્યાં ભીડ પણ બહુ જામી હતી. સાંભળ્યું છે કે, સ્પેશ્યલ ત્યાં એકાદ-બે કલાક ની રાહ જોઇને લોકો જમવા જતા હોય છે. જમવાનું બહુ જ સરસ મળતું હોય છે. અમે તો ઢાબાની મુલાકાત નથી લીધી પરંતુ જો ફરીવાર ડભોડા જવાનું નકકી થશે ત્યારે અચૂકથી જઇશું.           ડભોડા મંદિરની