ઋણાનુબંધ - 37

(15)
  • 2.9k
  • 3
  • 1.7k

પ્રીતિ પોતાના રૂમમાં ગઈ, એ ખુબ રડી રહી હતી. આજ એના આંસુ રોકાઈ રહ્યા નહોતા. અજયના શબ્દો ફરી ફરી એને યાદ આવી રહ્યા હતા. પ્રીતિને થયું કે, આવું મારી સાથે જ કેમ થયું? ખુબ મહેનત કરી, પરીક્ષા પણ સારી ગઈ છતાં કેમ ફેલ થઈ? હું ફેલ થઈ તો આટલી તકલીફ અજય ને થઈ તો મારી તો બધી જ મહેનત ફોગટ ગઈ તો મને પણ તકલીફ થતી જ હોય ને! હું અજય પર આક્ષેપ નાખું તો કે પરિવારમાં બધાનું ધ્યાન રાખી રાખીને હું મહેનત કરું છું પણ જોઈતો સમય વાંચનને ન આપી શકી એટલે ફેલ થઈ તો એમને બધાને મારા બોલવાથી