આપણે આગળ જોયું કે જસુબહેન ને દોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને સારવાર સરૂ થાય છે જસુબહેન ને icu મા રાખવામાં આવ્યા હોય છે એક બાજુ MD ની સારવાર અને એકબાજુ કીડનીની સારવાર ચાલુ હોય છે બીજા દિવસે પાછુંડાયાલિસિસ કરવાનું હોય છે એકાતરા ડાયાલિસિસ કરવાનું હોય છે બીજા દિવસે ડાયાલિસિસ સરૂ થાય છે હોસ્પિટલ બહુ દૂર હોય છોકરાઓ હોસ્પિટલમાં જ રોકાઈ જાય છે ઘરે અને દુકાને તાળા મારી હોસ્પિટલ માજ પડયા પાથરીયા રહે છે નાવાનુ પણ ત્યાં અને જમવાનું પણ ત્યાં જ જસુબહેન ને ડાયાલિસિસ આવતા છોકરાઓ ને ચિંતા થતી હોય છે કે કાયમી ડાયાલિસિસ ચાલુ રહેશે તો હેરાન