હાદો ડાંગર (લાઠી)

  • 4.1k
  • 1.5k

હાદો ડાંગર (લાઠી)લાઠીમાં ગોહિલ કુળ અમરસિંહજીનું રાજ તપે છે. એવા લાઠી નગરમાંખોખા ડાંગર નામનો એક વાત ડાહ્યો સમજુ શુરવીર રહે છે તેને ચોવીસેયકલાક ડાયરો જમાવી બેસવાની ટેવ ડાયરા વગર તો તેને કહુ તૂટે છે.જેનેએક નાનો ભાઈ છે તેનું નામ છે હાદો ડાંગર. જે હાદાએ ગાયો માટેપોતાના જીવનું બલિદાન દીધું હતું.જેના નામ પરથી જે પુરાણ પ્રસિદ્ધ સૌરાષ્ટ્રનું નામ કાઠિયાવાડ પડી ગયું એવી જોરાવર અને બળુકી કાઠી કોમ સાથે લાઠીને અનાદીકાળ થી વેર ચાલ્યું આવે છે એ માટે એક કહેવત કહેવાય છે કે “ ચારે કોર કાઠી અને વચ્ચે લાખાની લાઠી “ તેનો એક દુહો કહેવાય છે કેલાઠી કાઠીને લીંબડા,ભડ થાશે ભેળા,સુધડો