લવ યુ યાર - ભાગ 19

(24)
  • 6.6k
  • 3
  • 5.4k

મિતાંશ જીદપૂર્વક સાંવરીને કહી રહ્યો છે કે, "ના, પહેલા તું મારી વાત શાંતિથી સાંભળ. હું હવે બહુ નહિ જીવી શકું એટલે આપણે ઇન્ડિયા ચાલ્યા જઇએ ત્યાં મારે મમ્મી-પપ્પા અને ફ્રેન્ડસ સાથે જેટલો સમય છું તેટલો સમય શાંતિથી પસાર કરવો છે અને તું મને છોડી દે. કોઈ સારો છોકરો શોધીને મેરેજ કરી લે.અને સેટ થઇ જા એટલે મારા જીવને શાંતિ થાય.હું તને દુઃખી નહિ જોઇ શકું માટે તું મારી વાત માની જા..તને મારી સોગંદ છે....હવે આગળ....મિતાંશ: મેં મારી ફાઈલ શોધી કાઢી અને તેમાં બધું જ વાંચી લીધું છે. પછી પાછી ત્યાં જ તારા વોર્ડડ્રોબમાં મૂકી દીધી છે. સાંવરી: ઓકે, હવે તું