ધૂલો તો હરખપદૂડો (DTH) - 42

  • 1.5k
  • 670

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૨આપણે જોયું કે મૂકલા મુસળધારના ગપગોળા અકસ્માત વર્ણન જેવો જ સાચો અકસ્માત ચંપકકાકા સાથે થાય છે. મૂકલો ત્વરિત એમને વિનીયા વિસ્તારીની ઓણખાણવાળી વાજાવાળા હાડ હોસ્પિટલમાં મોકલી વધુ મૂસીબતમાં મૂકી દે છે. પણ વિનીયા વિસ્તારીને લીધે જ એનાથી એમાંથી સહી સલામત રીતે બહાર પણ નીકળવામાં સહાયરૂપ બને છે. હવે આગળ...કિશોરના ગળામાં રીતસરનો ડૂમો, લાગણીના ઊભરાથી ભરાતો ડચૂરો બાઝી ગયો. મૂકલા મુસળધારનો વટ જોઈ એ એકદમ ગળગળો થઈ ગયો.ખરેખર પણ ચંપકકાકાનું નવી હોસ્પિટલમાં વીઆઇપી ટ્રીટમેન્ટ પેકેજ અંતર્ગત જોરદાર સ્વાગત અને સારવારની શરૂઆત થઈ ગઈ. એથી ફક્ત કિશોર અને એમના કુટુંબીજનો જ નહીં પણ ચંપકકાકાને પણ શાતા