કર્મ

  • 5.3k
  • 2.1k

ભગવાન શ્રીકૃષ્ણ કહે છે 'કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ કર્મ કરતા રહેવું ફળની આશા ના રાખવી! અહીં ખરેખર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે, કે કર્મ કરવું એ આપણો અધિકાર છે ફળ તો મળશે જ એ ઈશ્વરનો અધિકાર છેપછી જે કર્મ કર્યા હોય એ પ્રમાણે તેનું ફળ નક્કી થઈ જ જાય છે!... આ જન્મના હોય કે પૂર્વ જન્મના એનું ફળ મળે જ છે.ફળની આશા ના રાખવી એ અર્થ ખોટો ઠરે છે, હકીકતમાં અર્થ એ થાય છે, કર્મ કરવું એટલો જ અધિકાર મનુષ્યનો છે, ફળ આપવાનો અધિકાર વિધિનો છે, ફળ તો મળશે જ પરંતુ ક્યાં સ્વરૂપે મળશે એ વિધિના હાથમાં છે,ફળની આશા