પ્રણય ત્રિકોણ - ભાગ 7

  • 2.3k
  • 2
  • 1.3k

ભાગ -૭(આમ વર્ષો વીતી જાય છે જીગીશા અને દિવ્યમને છુટા પડતા પણ આજ અચાનક જોગ સંજોગ કે બંને એકબીજાને જુએ છે વળી રામ અને દિવ્યમનું મળવું એકબીજાના સંપર્ક નંબરની આપ લે કરવી અને જીગીશા અને દિવ્યમની વાત થવી.. ) જીગીશા પોતાના દ્વારકાધીશ ને યાદ કરતા વિચારે છે કે હે માધવરાય મારા કાનાને મળવા માટે તમે તો આ સંજોગ નથી રચ્યો ને શું કહું કે વર્ષોના વાહણા વીતી ગયા પણ હૃદયમાં હજુ એના માટે તો લાગણીઓ અતૂટ છે અકબંધ છે એ બંનેની આંખોના હષ્રૉશ્રુ થી જ ખ્યાલ આવી જાય છે .બંને પોત પોતાના પરિવારમાં પરોવાયા તો હતા પણ પ્રેમ થોડો વિસરાતો