ઋણાનુબંધ - 36

(12)
  • 2.6k
  • 3
  • 1.6k

પ્રીતિના ખુબ સરસ દિવસો પસાર થઈ રહ્યા હતા. પ્રીતિ જ રોજ સાસરે બધાની સાથે ફોન થી વાત કરતી હતી. સાસરેથી અજય સહીત કોઈ ફોન કરતુ નહીં. હા, પ્રીતિ ફોન કરે એટલે વાત બધા ખુબ સરસરીતે જ ઉમળકાથી જ કરતા હતા. પણ ક્યારેય પ્રીતિને યાદ કરી સામેથી ફોન ન કરતા એ દુઃખ તો સહેજ પ્રીતિને રહેતું જ હતું.પ્રીતિને અચાનક ન્યુઝ મળ્યા કે, એનું ફોરેસ્ટ ઓફિસરનું રિઝલ્ટ આવી ગયું છે. એણે તરત જ ઓનલાઇન એ ચેક કર્યું હતું, પણ સર્વર ડાઉન હોવાથી રિઝલ્ટ ખુલતું નહોતું. પ્રીતિને રિઝલ્ટ જાણવાની ખુબ તાલાવેલી હતી. આથી પ્રીતિએ તરત જ અજયને ફોન કર્યો હતો. અને રિઝલ્ટ જોવાનું